Amazon Business Great Republic day sale

એમેઝોન બિઝનેસ સાથે બિઝનેસ પરચેઝ પર વધુ બચત કરો.

એમેઝોન બિઝનેસ તમારી ઓફિસ ખરીદી માટેનું તમારૂ વન-સ્ટોપ ડેસ્ટીનેશન છે. GST સાથે ભારતનું સૌથી મોટું પ્રોડકશન સિલેશન. તમારા કામકાજ-ધંધા માટે જરૂરી વસ્તુ‌ઓને ઝડપી અને હોંશિયારીપૂર્ણ ખરીદીની રીત શોધી કાઢો!

ચાવીરૂપ વિશિષ્ટતા‌ઓ

 • GST

  ઇન પુટ ટેક્સ ક્રેડિટ માટે GST ઇંન્વો‌ઇસ

  તમારી બધી બિઝનેસ ખરીદી પર GST ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરીને 28% સુધી બચત કરો.

 • Bulk

  બલ્ક ડિસકા‌ઉન્ટ

  15 કરોડ પ્રોડક્ટસથી ઉપર જે એ જ આ‌ઈટમના ફક્ત બે યુનિટથી શરૂ થાય છે તેની પર બલ્ક ડિસકા‌ઉન્ટ સાથે 5% અથવા વધુ બચાવો, ફાસ્ટ અને આધારભૂત શિપિંગ.

 • Fast & Reliable shipping

  ઝડપી અને આધાર રાખી શકો તેવી માલની રવાનગી

  અમેઝોન’ના વર્ડ-ક્લાસ લોજિસ્ટિક્સનો લાભ લો. પ્રા‌ઇમ મેમ્બરશીપ સાથે ફ્રી એક્સેસ અને ફાસ્ટ ડિલિવરી

 • Amazon business

  બિઝનેસ્સ ડિ‌અલ્સ

  મિનિમમ ઓર્ડર ક્વોન્ટીટી વિના બિઝનેસ એક્સ્લુઝિવ ડિલિંગ થ‌ઈ શકશે.

 • Amazon business

  કંપ્લાયન્સ ટૂલ્સ

  તમારી તમારા ઓર્ગેના‌ઇઝેશનની પોલિસી મુજબ રીસ્ટ્રીકશન એન્ફોર્સ કરીને તમારી પરચેજ કોમ્પ્લાયન્સ બનાવો.

 • Amazon business

  એકા‌ઉન્ટની સિક્યુરિટી


  તમારી લૉગ ઇન ક્રેડેન્શિયલ્સ શેર કરવાને બદલે બિઝનેસ પરચેજીસ બનાવવા તમારા એકા‌ઉન્ટમાં સહકાર્યકર્તા‌ઓ ઉમેરો.

   

વારંવાર પૂછાતા પ્રશ્નો

 • એમેઝોન બિઝનેસ તમારી બધી જ ઓફિસ ખરીદી જરૂરત માટેનું વન સ્ટોપ સોલ્યુશન છે. એક્સેસ ઈન્ડિયાનું GST ઇંનવો‌ઇસ સાથેનું પ્રોડક્ટસનું સૌથી મોટુ સિલેકશન છે. અનુકૂળ ખરીદીના વિકલ્પો સાથે હરિફા‌ઈયુક્ત ભાવો મેળવો. તમારા કામકાજ-ધંધા અંગેની જરૂરી વસ્તુ‌ઓની ખરીદી કરવાની હોશિયારીયુક્ત અને વધુ કાર્યદક્ષ રીત શોધી કાઢો!

   

 • એક એમેઝોન બીજનેસ એકા‌ઉન્ટ માટે રજીસ્ટર થવું તે નિ: શુલ્ક છે. લાંબા ગાળાના કો‌ઈ કમિટમેંટ નથી અને મિનિમમ રકમ સ્પેન્ડ કરવાની રહેતી નથી. તમારે જરૂર છે ફક્ત તમારા વર્ક ઈ-મે‌ઈલ અને બેઝિક કંપની ઇન્ફોર્મેશનની. જો અમને તમારો બિઝનેસ વેરિફા‌ઇ કરવા વધારાની માહિતીની જરૂર પડશે તો અમે તમને જણાવીશું. વેરિફિકેશન ઝડપી બનાવવા – નીચેના ડૉક્યુમેન્ટ તૈયાર રાખો. GST પ્રમાણપત્ર અથવા બિઝનેસ PAN કાર્ડ અને કંપનીની માહિતી (દાખલા તરીકે નામ, રેજિસ્ટર્ડ સરનામું) રજીસ્ટ્રેશન કરતી વખતે.

   

  ફ્રી બિઝનેસ એકા‌ઉન્ટ બનાવવા અહી ક્લિક કરો.


 • બિઝનેસ કસ્ટમર તરીકે, તમે GST ઇંનવો‌ઇસ સાથે લાખો પ્રોડક્ટ સુધી એક્સેસ થ‌ઈ શકો છો જે તમને ટેક્સ ક્રેડિટ કેવા દે છે. ઉપરાંત, તમે બિઝનેસ એક્સ્ક્લુઝીવ ડિલ્સ પણ મેળવશો અને ઘણી બધી પ્રોડક્ટસ પર ક્વોંન્ટીટી ડિસકા‌ઉન્ટ મેળવશો. તમે કંન્વિનિયન્સ ઓફ પ્લેસિંગ ઓર્ડર અને તમારા ઘરે આ બધાની ડિલિવરી મળે તેનો આનંદ પણ માણી શકશો.

   

 • જો તમે બિઝનેસ ખરીદી માટે એમેઝોનનો ઉપયોગ નથી કર્યો તો અમે બિઝનેસ એકા‌ઉન્ટ માટે તમારા વર્ક ઇમે‌ઇલનો ઉપયોગ કરવાની ભલામણ કરી‌એ છી‌એ. આમ કરીને, તમે તમારા બિઝનેસ અને વ્યક્તિગત ખરીદીને અલગ રાખી શકો છો. જો તમારી પાસે અલગ ઇમે‌ઇલ સરનામું નથી, તો તમે તેને બિઝનેસ એકા‌ઉન્ટમાં રૂપાંતરિત કરવા માટે તમારા વર્તમાન એમેઝોન એકા‌ઉન્ટ ઇમે‌ઇલ આ‌ઈડીને પણ દાખલ કરી શકો છો.

   

 • તમે તમારી કંપનીમાંથી સહેલા‌ઇથી કેટલાય ખરીદનારા તમારા બિઝનેસ સેટિંગમાંથી આ બિઝનેસ એકા‌ઉન્ટમાં ઉમેરી શકો છો જે તમારી ટીમ સ્પેન્ડ કરે ચેતના પર કંટ્રોલ અને વિઝિબિલિટી પૂરી પાડે છે. તેમના ઇ-મે‌ઈલ દાખલ કરીને ખરીદનારા ઉમેરે છે અથવા ઉપલબ્ધ સ્પ્રેડ શીટ એક જ વખતે અને એકી સાથે ઘણા બધા ખરીદનારા‌ઓ ઉમેરવા ટેમ્પ્લેટ અપલોડ કરે છે.

 • હા, એમેઝોન બિઝનેસ દેશના 99.5% થી વધુ પિનકોડમાં બિઝનેસોને ડિલિવરી આપે છે. દેશભરના બિઝનેસ હવે બિઝનેસ સપ્લાય ખરીદી શકે છે અને સ્થાનિક ડિલિવરી પ્રાપ્ત કરી શકે છે.

 •  

   

  કૃપા કરીને અમારો સંપર્ક કરો.

   

   

   

   

   

અમારા ગ્રાહકોનું શું કહેવું છે

 • કન્સેપ્ટ PR

  પૂજા ચૌધરી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર

  “એમેઝોન બિઝનેસ અમારી ભાવિ વ્રધ્ધિ સશક્ત બનાવતો, અમારી જરૂરિયાતો અને જરૂરતોને અને અમે જે કરી‌એ છી‌એ તેની પર ધ્યાન કેન્દ્રિત કરવામાં દે તેવું ધ્યાન રાખનાર એક સાચો પાર્ટનર છે.”

  પૂજા ચૌધરી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર
 • ઇમ્પોસિબલ ફૂડ દ્વ્રારા પ્યોર બ્રોટ

  વિવાન ફતેહ‌અલી, સંસ્થાપક

  “એક ચાવીરૂપ કારણ - શામાટે ઇમ્પોસિબલ ફૂડ એમેઝોન બિઝનેસનો ઉપયોગ કરે છે, તે એ છે કે તે‌ઓ કાર્યદક્ષ છે. તે અમારા જીવનને વધુ સરળ બનાવે છે અને અમારી વ્રધ્ધિનો પંથ ઝડપી બનાવે છે.”

  વિવાન ફતેહ‌અલી, સંસ્થાપક
 • મેજિક ક્રેટ

  વિશ્વનાથન રામકૃષ્ણન સહ-સંસ્થાપક અને CEO

  “એમેઝોન બિઝનેસે સમગ્ર કંપનીમાં, 30-40% તો ખરું જ, ત્યાં સુધી ઉત્પાદકતામાં ઈંધણ પૂરવામાં મદદ કરી છે.”

  વિશ્વનાથન રામકૃષ્ણન સહ-સંસ્થાપક અને CEO

કન્સેપ્ટ PR

“એમેઝોન બિઝનેસ અમારી ભાવિ વ્રધ્ધિ સશક્ત બનાવતો, અમારી જરૂરિયાતો અને જરૂરતોને અને અમે જે કરી‌એ છી‌એ તેની પર ધ્યાન કેન્દ્રિત કરવામાં દે તેવું ધ્યાન રાખનાર એક સાચો પાર્ટનર છે.”

પૂજા ચૌધરી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર

ઇમ્પોસિબલ ફૂડ દ્વ્રારા પ્યોર બ્રોટ

“એક ચાવીરૂપ કારણ - શામાટે ઇમ્પોસિબલ ફૂડ એમેઝોન બિઝનેસનો ઉપયોગ કરે છે, તે એ છે કે તે‌ઓ કાર્યદક્ષ છે. તે અમારા જીવનને વધુ સરળ બનાવે છે અને અમારી વ્રધ્ધિનો પંથ ઝડપી બનાવે છે.”

વિવાન ફતેહ‌અલી, સંસ્થાપક

મેજિક ક્રેટ

“એમેઝોન બિઝનેસે સમગ્ર કંપનીમાં, 30-40% તો ખરું જ, ત્યાં સુધી ઉત્પાદકતામાં ઈંધણ પૂરવામાં મદદ કરી છે.”

વિશ્વનાથન રામકૃષ્ણન સહ-સંસ્થાપક અને CEO

                         એમેઝોન બિઝનેસ સાથે બચત કરવાનું શરૂ કરો